થાળ Back

અન્નકૂટ આરોગો

0% played Scrobble
00:00:00
00:00:00

LoremIpsum

Lorempsumsimplydummyindustry

Protein

આ વાનગીમાં એવા ઘટકો હોય છે જેમાં પ્રોટીન વધુ હોય અને પ્રોટીન યુક્ત આહાર એ આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. વળી પ્રોટીન યુક્ત આહારથી સ્નાયુઓ અને હાડકાંની શક્તિમાં વધારો કરવામાં મદદ કરે છે.

Vitamin

આ વાનગીમાં એવા ઘટકો હોય છે જેમાં વિટામિન વધારે હોય છે અને જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. શરીરના સામાન્ય વિકાસ અને ચયાપચય માટે વિટામિન્સ જરૂરી છે, ઘાને મટાડવામાં મદદ કરે છે અને ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરે છે.

cholesterol

આ વાનગીમાં એવા ઘટકો હોય છે જેમાં કોલેસ્ટરોલ વધારે હોય છે અને તેથી આવી વાનગીઓનો ઉપયોગ રોજીંદા આહાર તરીકે કરવો હિતાવહ નથી માટે ક્યારેક જ ખાવી જોઈએ. કોલેસ્ટરોલ એક પ્રકારની ચરબી છે જે આપણાં શરીરમાં જોવા મળે છે. આહારમાં જે ખોરાક લેવામાં આવે તેમાથી લીવર આ ચરબી બનાવે છે. આપણા શરીરના વિકાસ માટે તે જરૂરી છે. પરંતુ LDL કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હૃદય રોગો માટે જવાબદાર છે.

Fat

આ વાનગીમાં એવા ઘટકો શામેલ છે જેમાં ચરબી વધારે હોય છે અને તેના કારણે આવી વાનગીઓ ક્યારેક જ ખાવી જોઈએ. ચરબી શરીરની ઉર્જા બનાવવા માટે જરૂરી છે જેનો ઉપયોગ કોષોના વિકાસ માટે થાય છે. ચરબી બે પ્રકારના હોય છે - આહાર ચરબી અંગોનું રક્ષણ કરવામાં અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે પરંતુ સંતૃપ્ત ચરબી હૃદયરોગ તરફ દોરી જાય છે.

Summer

આ વાનગી ઉનાળાની ઋતુમાં શરીરને માટે લાભદાયી છે માટે ગરમીની સિઝનમાં બનાવવી જોઈએ. તે શરીરની ગરમીને ઘટાડે છે, તમારા શરીરને ઠંડુ રાખે છે અને ઉનાળાના દિવસોમાં તમને હાઇડ્રેટેડ રાખે છે.

Winter

આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવી જોઈએ. તે શરીરની ગરમી વધારે છે અને ઠંડા દિવસોમાં તમારા શરીરને ગરમ રાખે છે. શરીરને પુષ્કળ પોષક તત્વો પ્રદાન કરે છે જેને આપણે ઠંડા દિવસોમાં સરળતાથી પચાવી શકીએ છીએ.

Monsoon

આ વાનગી વરસાદની ઋતુમાં જમવામાં લેવાથી શરીર તંદુરસ્ત રહે છે માટે ચોમાસા દરમ્યાન બાનવવી જોઈએ. આ તત્વો વરસાદના દિવસોમાં સરળતાથી મળી રહે છે અને તમને વિવિધ રોગોથી પણ સુરક્ષિત રાખે છે.

Breakfast

આ વાનગીમાં ઉચ્ચ કેલરીયુક્ત તત્વો છે જે સવારના નાસ્તામાં લેવા જોઈએ કારણ કે તમારું પેટ સવારે ખાલી હોય છે અને શરીરને શક્તિની જરૂર છે. તેમજ આ વાનગી તમને વધુ પોષણ પ્રદાન કરે છે જે તમને દિવસભર ઉર્જાસભર રાખવામાં સહાય કરે છે.

Lunch

આ વાનગી તમારા બપોરના ભોજનનમાં હોવી જોઈએ કારણ કે તેમાં તમામ પોષક તત્ત્વોનું સંતુલન સારી માત્રામાં હોવાથી શરીરને જરૂરી બધા તત્વો મળી જાય છે.

Snacks

આ વાનગીને નાસ્તા તરીકે ખાઈ શકાય છે, કારણ કે તે બપોરના ભોજન અને રાત્રિના ભોજન વચ્ચેના સમયમાં શરીરને જે થોડી ભૂખ અનુભવાતી હોય તેની તૃપ્તિ કરી આપે છે અને શરીરને કાર્યરત રાખવામાં સહાય કરે છે. પરંતુ તે એટલી માત્રામાં જ લેવી જોઈએ કે રાત્રે ભૂખ લાગી જાય.

Dinner

આ વાનગી રાત્રિભોજનમાં જમવી જોઈએ કારણ કે આ આહાર શરીરને પચાવવો સરળ છે અને તમને પાચનની સમસ્યાઓથી દૂર રાખે છે. રાત્રે ઊંઘ આવવામાં સરળતા રહે છે અને જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો સવારે વહેલા ઉઠવામાં સહાય કરે છે.

Drinks

આ વાનગીમાં મુખ્યત્વે ફ્રૂટ જ્યુસ, મિલ્ક શેક અને અન્ય ઠંડા પીણાઓ છે. જેના ફાયદા જે તે ફ્રૂટ કે તેમાં વપરાયેલ ઘટકો પર આધારિત છે. અમુક બીમારીઓમાં, ગરમીના સમયમાં શરીરને ઠંડક અને પાણીની જરૂરિયાત પૂરી પાડવા કે અમુક સમયે વાતાવરણને અનુકૂળ તેનો ઉપયોગ થતો હોય છે.
આવીજ અવનવી વાનગી મહારાજ ને ધરાવવા માટે QRCODE સ્કેન કરો